ફક્ત 15 વર્ષની ઉંમરની શાળાએ જતી કિશોરી મેનોપોઝમાં આવી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ફકત 15 વર્ષની વયે મૅનોપૉઝમાં આવી જનાર કિશોરીની કહાણી

મોટા ભાગની મહિલાઓ માટે મૅનોપૉઝની શરૂઆત 45થી 55 વર્ષની ઉંમરની વચ્ચે થાય છે.

કેટલીક સ્ત્રીઓમાં મૅનોપૉઝ વહેલો પણ આવે છે. જોકે 10,000માંથી ફક્ત એક સ્ત્રીને 20થી ઓછી ઉંમરે આ સ્થિતિ આવે છે.

તેના માટેનું કારણ સ્પષ્ટ નથી. તેના કારણે લંડનની સૌથી મોટી હૉસ્પિટલ્સના ડૉક્ટર્સ નાની ઉંમરે જ મૅનોપૉઝમાં આવી ગયેલી યુવતીઓને નવા શરૂ થઈ રહેલા અભ્યાસમાં જોડાવા માટે જણાવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા