પાકિસ્તાનમાં શોષણનો ભોગ બનેલાં ઉઝમા અત્યારે શું કરી રહ્યાં છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ ભારતીય મહિલા જેમનું પાકિસ્તાનમાં જબરદસ્તી લગ્ન કરી દેવાયું

બે વર્ષ પહેલાં ઉઝમા પહેલી વખત પાકિસ્તાન ફરવા ગયાં હતાં. તેમનો આરોપ છે કે ત્યાં તેમનું જબરદસ્તી લગ્ન કરાવી તેમને કેદમાં રાખવામાં આવ્યાં હતાં અને તેમનું શોષણ કરવામાં આવ્યું હતું.

જોકે, ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેઓ 25 મે, 2017ના રોજ ભારત પરત ફર્યાં હતાં.

બે વર્ષ બાદ ઉઝમાએ નવા જીવનની શરૂઆત કરી છે. ઉઝમાની પ્રેરણાદાયક કહાણી પર એક ફિલ્મ પણ બની રહી છે.

વીડિયો : કમલેશ/મનીષ જાલુઈ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો