આંખો બંધ કરીને 2x2ના રૂબિક્સ ક્યૂબ સોલ્વ કરતો 4 વર્ષીય બાળક
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આંખે પટ્ટી બાંધી ગણતરીની સેકંડમાં રૂબિક્સ ક્યૂબ સોલ્વ કરતું બાળક

તમે જાણો છો કે 4 વર્ષનો આ બાળક લિમ્કા બૂક ઑફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન ધરાવે છે?

મૂળ તમિલનાડુના વી. સક્થિવેલ 2x2ના રૂબિક્સ ક્યૂબ માત્ર 28.73 સેકંડમાં સોલ્વ કરી દે છે અને એ પણ આંખો બંધ કરીને.

જોકે, અનૌપચારિક રીતે તો તેઓ નવ સેકંડ જેટલા જ સમયમાં રૂબિક્સ ક્યૂબ સોલ્વ કરી દે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા