માઇગ્રેન થાય ત્યારે મગજ પર શું અસર થાય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

માઇગ્રેન થાય ત્યારે વ્યક્તિના મગજ પર કેવી અસર થાય?

દુનિયાના ઘણા લોકો માઇગ્રેનથી પીડિત છે પણ શું તમને ખબર છે કે માઇગ્રેન થાય ત્યારે તેની મગજ પર શું અસર થાય?

માઇગ્રેન થાય ત્યારે મગજના મધ્ય ભાગમાં એક રાસાયણિક પ્રવાહ વહેવા લાગે છે, જેથી માથામાં રહેલા ચેતાતંતુઓમાં તકલીફ થાય છે અને તેના કારણે માથાનો દુખાવો થવા લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો