વેશ્યાવૃત્તિમાં ફસાયેલી છોકરીઓને બચાવવાનું સિક્રેટ મિશન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

વેશ્યાવૃત્તિમાં ફસાયેલી છોકરીઓને બચાવવાનું સિક્રેટ મિશન

લંડન સ્થિત એક સંગઠનના રિપોર્ટ પ્રમાણે ચીનમાં હજારો ઉત્તર કોરિયન છોકરીઓ દેહવેપારનો ધંધો કરવા મજબૂર છે.

આવી છોકરીઓને ચીનમાંથી બચાવીને બહાર કાઢવાનું ખાસ મિશન ચલાવવામાં આવી રહ્યું છે.

ત્યારે બીબીસીએ એવી બે છોકરીઓ સાથે મુલાકાત કરી કે જેમની ઉત્તર કોરિયાથી તસ્કરી કરવામાં આવી હતી અને એ મિશનમાં પણ જોડાયું જેના થકી છોકરીઓને છોડાવવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો