નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીત લઘુમતીઓ માટે કેટલી મહત્ત્વપૂર્ણ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

નરેન્દ્ર મોદીની ઐતિહાસિક જીતનો ભારતના લઘુમતીઓ માટે શું મતલબ છે?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે.

તેવામાં મોટો સવાલ એ થાય છે કે તેમના હિંદુ-રાષ્ટ્રવાદની ભારતીય રાજકારણ અને સમાજ પર શું અસર પડશે અને તેનાથી દેશના લઘુમતીઓ પર શું અસર થશે.

જુઓ વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો