યૂરોપિયન યૂનિયનની ચૂંટણીનું આંધ્ર પ્રદેશ કનેક્શન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

યુરોપિયન યુનિયનની ચૂંટણીનું આંધ્ર પ્રદેશ કનેક્શન

23-26 મે દરમિયાન યુરોપિયન યુનિયનની ચૂંટણીઓ યોજાઈ જેમાં 700થી વધુ EUના સાંસદો ચૂંટવા માટે મતદાન થયું.

બીજી તરફ ભારતમાં હજુ ચૂંટણી પૂરી થઈ છે, પણ આંધ્ર પ્રદેશના કેટલાક લોકો સાત સમંદર પારની સંસદના સાંસદો ચૂંટવામાં વ્યસ્ત છે.

આ ચૂંટણીમાં આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં આવેલા યાનામના રહીશોની પણ ભૂમિકા છે.

બીબીસી સંવાદદાતા શંકર વાદીશેટ્ટીએ ભારતમાં રહેલા આ ફ્રેંચ મતદારોની મુલાકાત લીધી. જુઓ તેમની મુલાકાતનો આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો