બ્રિટનના શીખોના મસીહા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બ્રિટનમાં 50 વર્ષ રહી આ વ્યક્તિએ શીખોને અપાવ્યો તેમનો હક

ઇંગ્લૅન્ડમાં રહેતા ભારતીય મૂળના તરસેમ સિંહ સંધુ આજથી 50 વર્ષ પહેલાં ત્યાંના શીખ સમુદાય માટે મસીહા બનીને સામે આવ્યા હતા.

તે સમયે બસ ડ્રાઇવર તરીકે કામ કરી રહેલા તરસેમ સિંહને નોકરીમાંથી એ માટે હટાવી દેવામાં આવ્યા હતા કેમ કે તેમણે પોતાની દાઢી અને પાઘડી હટાવવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે તેનો વિરોધ કર્યો કે જે જલદી આંદોલનમાં પરિવર્તિત થયું અને બ્રિટનની સરકારને શીખો માટે નિયમ બદલવા મજબૂર થવું પડ્યું. જુઓ ગગન સભરવાલનો રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો