પાકિસ્તાનનાં પહેલા ડ્રેગ ક્વિન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાનનાં પહેલા ડ્રેગ ક્વિન સાથે ખાસ મુલાકાત

ડ્રેગ ક્વિન પાકિસ્તાનના એ પુરુષ આર્ટિસ્ટ હોય છે કે જેઓ મહિલાઓની વેશભૂષામાં હાસ્ય લાવી લોકોને મનોરંજન આપે છે.

આમ તો આ પ્રકારની પરંપરા દક્ષિણ એશિયામાં સદીઓથી ચાલતી આવે છે, પરંતુ હાલના વર્ષોમાં તેણે વ્યવસાયિક રૂપ ધારણ કર્યું છે.

બીબીસી સંવાદદાતા શુમાઇલા ઝાફરીએ પાકિસ્તાનના પહેલા ડ્રેગ ક્વિન મોહમ્મદ મોઇઝ સાથે મુલાકાત કરી. જુઓ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા