બ્રિટનમાં લોકો કેમ નથી ઇચ્છતા ઇલેક્ટ્રીક કાર?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બ્રિટનમાં લોકો કેમ નથી ઇચ્છતા ઇલેક્ટ્રીક કાર?

ભારતમાં ઇલેક્ટ્રીક કારને પ્રદૂષણ રોકવા માટે એક યોગ્ય વિકલ્પ ગણવામાં આવે છે.

નૉર્વેમાં પણ ઇલેક્ટ્રીક વાહનો તરફ લોકોનો ઝૂકાવ ખૂબ વધારે છે, પણ બ્રિટનમાં એવું નથી.

એક સંશોધન પ્રમાણે બ્રિટનમાં માત્ર ત્રીજા ભાગના વાહનચાલકો જ આગામી ભવિષ્યમાં ઇલેક્ટ્રીક વાહનોને અપનાવવા તૈયાર થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો