આ કંપની રણપ્રદેશને બનાવશે લીલુંછમ, પણ કેવી રીતે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શાકભાજીથી રણપ્રદેશને લીલુંછમ બનાવવાનું બીડું ઉઠાવતી કંપની

રણપ્રદેશમાં ખેતી કરવી સ્વાભાવિકરૂપે એક પડકાર છે. ઊંચુ તાપમાન અને પાણીની તંગી મોટી સમસ્યા રહેતી હોય છે.

વળી યૂએઈ જેવી પ્રદેશમાં તો ભેજના સ્તરની સમસ્યા પણ રહે છે. પણ એક કંપનીએ રણપ્રદેશને શાકભાજી ઉગાડીને લીલાછમ બનાવવાનું બીડું ઝડપ્યું છે.

તેમનું કહેવું છે કે આ પ્રકારે ફૂડ ઉગાડવાથી સ્થાનિક જરૂરતો પણ પૂરી થશે અને સાથે સાથે વિદેશથી ફૂડ આયાત પણ ઓછી થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો