આગઝરતી ગરમીથી બચવા સૌથી વધારે શું ધ્યાન રાખવું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આગઝરતી ગરમીથી બચવા કઈ વાતનું ધ્યાન રાખશો?

દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આગઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. તેવામાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ગરમીથી છુટકારો મેળવવાની રીત શોધે છે.

પરંતુ ડૉક્ટરના મતે ઉનાળામાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેની મદદથી તડકાથી બચી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો