ડ્રોનની મદદથી રમણીય સ્થળોના અદભુત દૃશ્યો કૅમેરામાં કેદ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડ્રોનની મદદથી રમણીય સ્થળોની અદ્ભુત ફોટોગ્રાફી

રીયૂબેન વુ એવા કલાકાર છે કે જેમણે ફોટોગ્રાફી અને ડ્રોનને મિક્સ કરી એક અદ્ભુત પ્રકારની કળા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ કલાકાર @itsreuben નામના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરે છે.

બીબીસી સાથે વાતચીતમાં તેઓ જણાવે છે કે આ નવી ટૅકનિકથી ફોટોગ્રાફી કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો