સાઉદી અરેબિયાના રસ્તાઓ પર દોડ લગાવતી મહિલાઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સાઉદી અરેબિયાના રસ્તાઓ પર દોડ લગાવતી મહિલાઓ

સાઉદી અરેબિયામાં લાંબા સમયથી ચાલી આવતા સામાજિક રીતિરિવાજ પ્રમાણે મહિલાઓ માટે રમતગમતમાં ભાગ લેવો અયોગ્ય ગણાતું.

જોકે, હાલમાં રૂઢિચુસ્ત ગલ્ફ રાજમાં પબ્લિક સ્કૂલમાં યુવતીઓ માટે સ્પોર્ટ્સ પર પ્રતિબંધ ઉલટાવી હવે સ્ટેડિયમમાં ફૂટબોલ મૅચ જોવાની પરવાનગી આપવામાં આવી છે.

એટલું જ નહીં અહીંના રસ્તા પર યુવતીઓ હવે દોડ લગાવતી નજરે ચડે છે. બીબીસી એ આવા જ એક ક્લબની મુલાકાત લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા