અમેરિકામાં ગુજરાતી નહીં, પણ તેલૂગુ છે સૌથી ઝડપથી પ્રસરતી ભાષા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અમેરિકામાં ગુજરાતી નહીં, પણ તેલુગુ છે સૌથી ઝડપથી પ્રસરતી ભાષા

મનાય છે કે અમેરિકામા વસતા ગુજરાતીઓની સંખ્યા અન્ય સમુદાયોની સરખામણીએ સૌથી વધારે છે.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકામાં સૌથી વધુ ઝડપથી પ્રસરતી અને બોલાતી ભારતીય ભાષા ગુજરાતી નહીં પરંતુ તેલુગુ છે.

આ કેવી રીતે શક્ય બન્યું? જુઓ બીબીસી માટે સલિમ રિઝવીનો આ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો