મંદિરમાંથી ઊતરેલા ફૂલોની અગરબત્તી બનાવતી દલિત મહિલાઓ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મંદિરમાંથી ઊતરેલાં ફૂલોની અગરબત્તી બનાવતી દલિત મહિલાઓ

કાનપુરમાં એક ફૅક્ટરીથી 78 દલિત મહિલાઓનું જીવન બદલાયું છે.

આ મહિલાઓ મંદિરમાંથી ઊતરેલાં ફૂલની અગરબત્તી બનાવે છે.

જ્યારે આ ફૅક્ટરી ન હતી ત્યારે આ મહિલાઓ લોકોનાં ઘરોમાં સાફ સફાઈનું કામ કરતી હતી અથવા તો હૉસ્પિટલમાં કામ કરતી હતી.

અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો