એક એવું ગામ જ્યાં હેર સ્ટાઇલ જણાવે છે મહિલા પરિણીત છે કે નહીં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યાં સિંદૂર કે મંગળસૂત્ર નહીં પણ હૅર-સ્ટાઇલ છે લગ્નનું પ્રતીક

ભારતમાં ગળામાં મંગળસૂત્ર, માથામાં સિંદૂર વગેરે દ્વારા છોકરી પરિણીત છે કે નહીં એ જાણવા મળે છે.

પરંતુ કોઈ છોકરી પરિણીત છે કે કુંવારી તે એ હૅર-સ્ટાઇલથી પણ જાણી શકાય એવું તમે ક્યારેય સાંભળ્યું છે?

મ્યાંમારના એક નાના એવા ગામમાં આવી પ્રથા વર્ષોથી ચાલી રહી છે કે જેમાં પરિણીત અને અપરિણીત છોકરીઓ માટે ખાસ હૅર-સ્ટાઇલ છે. જાણો કેવી રીતે વાળ દર્શાવે છે મહિલાનો લગ્ન દરજ્જો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો