ડ્રોનની મદદથી ઇમારતનું બાંધકામ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ રીતે થાય છે ડ્રોનની મદદથી ઇમારતનું બાંધકામ

ઇમારતના બાંધકામ પૂર્વે તેના પાયા માટે જમીનમાં ખોદકામ કરવુ પડે છે. પણ હવે ડ્રોન તેમાં મદદ કરી રહ્યા છે.

બાંધકામ ક્ષેત્રમાં સર્વેથી લઈને આ પ્રકારના કામકાજમાં તે ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે.

કામદારોની અછતની સમસ્યાના સમાધાન તરીકે પણ તેને જોવામાં આવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા