બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં સમલૈંગિક સંબંધો અંગે શિક્ષણ મળવું જોઈએ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં સમલૈંગિક સંબંધો અંગે શિક્ષણ મળવું જોઈએ?

યૂકેમાં કેટલાક લોકો બાળકોને મળતા શિક્ષણને લઈને રોષમાં છે. યૂકે સરકારે પ્રાઇમરી સ્કૂલમાં બાળકોના પાઠ્યક્રમમાં LGBT સંબંધો અંગે શિક્ષણનો ઉમેરો કરવાની મંજૂરી આપી દીધી છે.

આગામી વર્ષથી આખા દેશના પાઠ્યક્રમમાં ઉમેરો થતા પહેલા ‘નો આઉટસાઇડર્સ’ નામના પ્રોગ્રામનું જુદી-જુદી સ્કૂલમાં પરીક્ષણ ચાલી રહ્યું છે.

આ જ મામલે ઘણા પરિવારો ખુશ નથી અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે શિક્ષકો માને છે કે યૂકેમાં હવે સમલૈંગિક સમાનતા એક કાયદો છે જેના વિશે બાળકોએ જાણવું જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો