મહિલાઓની હાઈ હીલ્સ કેમ બની ગઈ છે મોટો મુદ્દો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાપાનમાં મહિલાઓની હાઈ હીલ્સ મોટો મુદ્દો કેમ બની ગઈ છે?

શું તમને હાઈ હીલ પહેરવી ગમે છે? ઘણી છોકરીઓને હાઈ હીલ્સ પહેરવાથી તકલીફ થવા લાગે છે.

કોઈના પગ દુખે છે, કોઈને કમરમાં દુખાવો થાય છે. પણ શું થાય જ્યારે આવી પરિસ્થિતિમાં પણ તમને હાઈ હીલ્સ પહેરવા માટે મજબૂર કરવામાં આવે.

જાપાન એક એવો દેશ છે કે જ્યાં દરેક મહિલા કર્મચારી માટે હાઈ હીલ્સ પહેરવી ફરજિયાત છે.

હવે આ પ્રથા બદલવા માટે અભિનેત્રી અને લેખિકા યુમી ઇશિકાવાએ સોશિયલ મીડિયા પર અભિયાન છેડ્યું છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો