એવો સમુદાય જેમાં મહિલાઓ છે ઘરની મુખિયા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ આદિવાસી સમુદાય જેમાં મહિલાઓ ઘરની મુખિયા છે

આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સરહદ પર મલકાનગરી જિલ્લામાં રીનો આદિવાસી સમુદાય રહે છે.

આ સમુદાયની ખાસ વાત એ છે કે તેમાં મહિલાઓ જ ઘરની મુખિયા હોય છે અને તે પરિવારનું ભરણપોષણ કરે છે. જ્યારે બાળકોની દેખભાળ ઘરના વડીલો કરે છે.

બાકી શું ખાસ વાતો છે આ સમુદાયની જુઓ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો