મહારાષ્ટ્રના આ આદર્શ ગામમાં 15 વર્ષથી દુષ્કાળ જ પડ્યો નથી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચારેકોર દુષ્કાળ વચ્ચે કાયમ લીલુંછમ રહેતું એક આદર્શ ગામ

દેશનાં ઘણાં રાજ્યોમાં હાલ દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઘણાં ગામડાં એવાં છે કે જ્યાં લોકોને પીવાનું પાણી પણ નથી મળતું.

મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં પણ ઘણાં ગામો દુષ્કાળની ઝપેટમાં છે. દુષ્કાળગ્રસ્ત ગામોમાં ઔરંગાબાદનો પણ સમાવેશ થાય છે.

ઔરંગાબાદથી માત્ર 14 કિલોમિટરના અંતરે આવેલું ગામ પાટોદા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

કેમ કે આ ગામે છેલ્લાં 15 વર્ષથી દુષ્કાળ જોયો નથી અને હજુ પણ આગામી 15 વર્ષ સુધી અહીં દુષ્કાળ પડે એવું ગ્રામજનોને લાગતું નથી. ત્યારે શું રહસ્ય છે કે જેનાથી આ ગામ એક આદર્શ ગામ બન્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો