લુપ્ત થતી જૈવવિવિધતાને બચાવવાનો એક પ્રયાસ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ઇંગ્લૅન્ડમાં લુપ્ત થતી જૈવવિવિધતાને બચાવવા કેવા પ્રયાસ થઈ રહ્યાં છે?

પૃથ્વી પરથી લુપ્ત થઈ રહેલી જૈવવિવિધતાને લઈને દુનિયાભરના પર્યાવરણ નિષ્ણાતો ચિંતિત છે.

રોયલ બોટનિક ગાર્ડન્સના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા અઢીસો વર્ષમાં અંદાજે 600 જેટલી વનસ્પતિની પ્રજાતિ લુપ્ત થઈ ચૂકી છે.

લુપ્ત થવાના જોખમને ધ્યાનમાં રાખી તેને બચાવવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. જેના પ્રયાસરુપે બીજ બૅન્કોની સ્થાપના થઈ છે, જેમાંની એક ઇંગ્લૅન્ડમાં સસેક્સમાં આવેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો