થોરના રસમાંથી કેવી રીતે બની શકે છે પ્રાકૃતિક પ્લાસ્ટિક?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્લાસ્ટિકની સમસ્યાનો મળ્યો ઉકેલ, થોરના રસમાંથી બનાવ્યું પ્રાકૃતિક પ્લાસ્ટિક

શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લાસ્ટિક વગરની દુનિયા હોય. તેના જવાબમાં કદાચ એ જ સાંભળવા મળી શકે છે કે આજના જીવનમાં તો કદાચ એ શક્ય જ નથી.

જો ખતરનાક પ્લાસ્ટિકનો એક કુદરતી વિકલ્પ મળી જાય તો?

આવો પ્રયાસ હાથ ધર્યો છે મેક્સિકોના સંશોધકોએ કે જેઓ થોરનાં પાંદડામાંથી પ્લાસ્ટિક બનાવે છે.

પણ કેવી રીતે? જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા