બે દુશ્મનો એકબીજા સાથે લગ્ન કરી સંસાર વસાવે તો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બે દુશ્મનો એકબીજા સાથે લગ્ન કરી સંસાર વસાવે તો?

સિંહાલી રોશન જયંથીલાકા અને તામીલ ગૌરી મલાર સામસામેની છાવણીમાં હોવાં છતાં પ્રેમમાં પડ્યા.

સિવિલ વોર દરમિયાન ગૌરી તામીલ ટાઇગરના બાળ સૈન્યમાં હતા. 2009માં ગૃહયુદ્ધના અંતે ગૌરીને પુનર્વસન માટે મોકલવામાં આવ્યા.

દસ વર્ષ પહેલાં તેઓ દુશ્મન હતા, જ્યારે આજે તેઓ એક બાળકીના માતા-પિતા છે.

2014માં રોશન સાથે લગ્ન કર્યા અને હવે તેઓ મુક્ત વાતાવરણમાં, બિનસાંપ્રદાયિક રીતે તેમની દીકરીને ઉછેરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો