આ છે વિસરાયેલા સંગીતનું મ્યુઝિયમ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ છે વિસરાયેલા સંગીતનું મ્યુઝિયમ

સર્ગેઈ પ્લોટનિકોવની તમન્ના છે કે દરેક શહેરમાં લુપ્તપ્રાય થતાં હોય એવાં લોકવાદ્યોને જાળવી શકે એવું સંગ્રહાલય હોવું જોઈએ.

તેઓ ઐતિહાસિક ગ્રંથો અને ઑનલાઇન સર્ચની મદદથી વાદ્યોને ફરીથી બનાવી રહ્યા છે.

તેઓ પોતાની જાતને બહુ નસીબદાર માને છે. જૂનાં અને વિસરાયેલાં લોકવાદ્યોને જીવંત રાખવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમનાં કલેક્શનને સાંભળો અને માણો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા