63 વર્ષનાં કેથરિન જેઓ દુનિયાને સ્વસ્થ બનાવવાં માગે છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

63 વર્ષનાં કેથરિન જેઓ દુનિયાને સ્વસ્થ બનાવવાં માગે છે

"તમે વિશ્વાસ નહીં કરો પણ એક સમયે મારું વજન 150 કિલો હતું. હું ત્યારે હાઈ બ્લડપ્રેશર અને સંધિવાથી પીડાતી હતી."

આ શબ્દો છે 63 વર્ષનાં કેથરિનના જેઓ ફિટનેશ ક્લબ ચલાવે છે.

એક દિવસ તેમણે રેડિયો પર એક ગીત સાંભળ્યું અને નક્કી કર્યું કે તેમણે કસરત શરૂ કરવી છે. ત્યારથી લઈને અત્યાર સુધી તેઓ સ્વસ્થ રહેવા માટે કસરત કરી રહ્યાં છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો