યૂકેમાં ટ્રામ કેવી રીતે ભૂતકાળ બની ગઈ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

યૂકેમાં ટ્રામ કેવી રીતે ભૂતકાળ બની ગઈ?

ટ્રામ્સ 20મી સદીના પ્રારંભથી જ માન્ચેસ્ટરમાં કાર્યરત છે. જે તેના વ્યાપ, મુસાફરોની સંખ્યા અને કાફલાના કદની દૃષ્ટિએ તે યૂકેમાં સૌથી મોટી પ્રણાલીઓમાંની એક હતી.

1901માં તેનું વિદ્યુતીકરણ કરાય તે પહેલાં, ટ્રામ્સે ઘોડો દોરેલા સ્ટ્રીટકાર્સ તરીકે તેની સફર શરૂ કરી હતી.

1928માં શહેરમાં તે ટોચ પર હતી, આશરે 500 કિલોમીટરની અંતરને આવરી લેતી લગભગ એક હજાર ટ્રામ હતી. તે શહેરના ઉત્તર ભાગમાં રોજિંદા જીવનનો અભિન્ન અંગ હતી.

આ વિશાળ નેટવર્ક ફક્ત ઝડપી નહોતું, વિશ્વસનીય પણ હતું અને સૌથી મહત્વપૂર્ણ વાત તે સસ્તી હતી.

બીજા વિશ્વયુદ્ધ સુધીમાં ટ્રામ્સનો શ્રેષ્ઠ સમય જતો રહ્યો હતો.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા