ભારતીય ગલી બૉય બાદ હવે મળો પાકિસ્તાની ‘ગલી ગર્લ’ને
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતીય ગલી બૉય બાદ હવે મળો પાકિસ્તાની ‘ગલી ગર્લ’ને

ભારતીય ફિલ્મ 'ગલી બૉય'ને દેશ વિદેશમાં ભારે પ્રશંસા મળી અને તેના કારણે રેપ સોંગ પણ અચાનક જ ચર્ચાનું કેન્દ્ર બની ગયા.

ત્યારે 'ગલી બૉય'થી પ્રભાવિત થઈને પાકિસ્તાનના કરાચીમાં રહેતા ઈવા બીએ એક રેપ સોંગ રિલીઝ કર્યું છે, જેને 'ગલી ગર્લ' નામ આપવામાં આવ્યું છે.

ઈવા બી ‘From Lyari Street’ બૅન્ડનો ભાગ છે. લિયારી કરાચીનો એવો વિસ્તાર છે કે જે અપરાધ અને ગૅંગવૉર માટે ચર્ચિત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા