ગંદુ પાણી વાપરવા મજબૂર ચેન્નઈના માછીમારો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જળસંકટ : ગંદું પાણી વાપરવા મજબૂર ચેન્નાઈના માછીમારો

પાણીનાં ખાલી માટલાં ચેન્નાઈમાં હવે રોજિંદી બાબત બની ગઈ છે. ઉત્તર ચેન્નાઈના માછીમારોને પાણીના ટૅન્કર માટે કલાકો રાહ જોવી પડે છે.

ટૅન્કર આવે છે ત્યારે રાહત તો થાય છે, પણ આ પાણી ગંદું હોય છે. તેમાં ધૂળ અને કચરો જોવા મળે છે.

ત્યારે બીબીસીના ઇમરાન કુરેશી અને પીયૂષ નાગપાલે પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા માછીમારોની મુલાકાત લીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો