પહેલા મૂન મિશન વિશે એ 10 વાતો જે તમને નહીં ખબર હોય
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અપોલો 11 : પહેલા મૂન મિશન વિશે એ 10 વાતો જે તમને નહીં ખબર હોય

50 વર્ષ પહેલાં પહેલી વ્યક્તિએ ચંદ્ર પર પગ મૂક્યો હતો, પરંતુ આ મિશન કેવી રીતે પૂર્ણ થયું હતું.

મિશન પૂર્ણ કરવા પાછળ કેટલા લોકોની મહેનત હતી. આવી ઘણી બધી વાતો છે કે જે એ ઐતિહાસિક ક્ષણ અંગે દરેકને ખબર નહીં હોય.

ત્યારે જાણો પહેલા મૂન મિશન સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો