'ડાન્સ ફ્લૉર પર અમને જીવનનો પ્રેમ મળ્યો'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે ડાન્સ ફ્લૉર પર પાંગરી વ્હિલચૅર કપલની લવ સ્ટોરી

વર્ષ 2000થી તાઇવાનને પૉલિયોમુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જોકે, વર્ષ 2000 પહેલા પૉલિયોનો શિકાર બનેલા હજુ ઘણા લોકો તાઇવાનમાં છે.

તે જ લોકો આજે વ્હિચલૅર પર બેસીને ડાન્સ કરે છે. વિન્સેન્ટ અને આઇવી પણ એ પૉલિયોગ્રસ્ત લોકોમાંના એક છે.

ડાન્સના માધ્યમથી તેમને દુનિયાભરની પ્રતિયોગિતામાં ભાગ લેવાની તક મળી અને સાથે સાથે તેમને તેમનાં જીવનનો પ્રેમ પણ મળી ગયો.

સાંભળો તેમની કહાણી, તેમનાં જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા