સુદાનમાં થયેલો લોહિયાળ સંઘર્ષ પૂર્વનિયોજીત હતો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સુદાનમાં થયેલો લોહિયાળ સંઘર્ષ આયોજનબદ્ધ હતો - બીબીસી ઇન્વેસ્ટિગેશન

સુદાનમાં થયેલી ક્રાંતિ અને લોહિયાળ સંઘર્ષની વાત કરીએ તો બીબીસીને કેટલાક પુરાવા મળ્યા છે કે ગત 3 જૂનના રોજ સુદાનમાં પ્રદર્શનકારીઓ પર જે હિંસા આચરવામાં આવી તે આગાઉથી આયોજિત કરવામાં આવી હતી અને ઉપરી અધિકારીઓએ જ આ હિંસા માટેના આદેશ આપ્યા હતા.

બીબીસી આફ્રિકા આઈએ એ દિવસની હિંસાના 300 જેટલા વીડિયોની તપાસ કરી.

આ હિંસામાં ઘણાં લોકોના મોત થયા હતા. જુઓ બીબીસીનો આ ઍક્સક્લૂઝિવ રિપોર્ટ જેના કેટલાંક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો