કેવી રીતે પહેલી વખત માંડ માંડ થયું હતું મૂન લૅન્ડિંગ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારત ચંદ્રયાન 2 મોકલી રહ્યું છે ત્યારે જાણો 50 વર્ષ અગાઉ માંડ થયેલા મૂન લૅન્ડિંગની કહાણી

અપૉલો 11 મિશન. એક એવું મિશન કે જેની મદદથી મનુષ્યએ પહેલી વખત ચંદ્ર પર પગ મૂક્યો.

આ મિશનના માધ્યમથી નીલ આર્મસ્ટ્રોંગ દુનિયાની પહેલી વ્યક્તિ બન્યા હતા કે જેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા.

પણ આ મિશનમાં શું ગડબડ થઈ હતી કે તે માંડ માંડ પૂર્ણ થયું હતું? બીબીસીએ એ મિશન અંગે એ લોકોની વાત સાંભળી કે જેમણે આ મિશનને પૂર્ણ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો