લેબેનોનમાં બાઇક ચલાવતી મહિલાઓની કહાણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લેબેનોનમાં બાઇક ચલાવતી મહિલાઓની કહાણી

હાર્લી ગ્રૂપની મહિલાઓ હાર્લી ઑનર્સ ગ્રૂપનો ભાગ છે. તેઓ છેલ્લાં દસ વર્ષથી લેબેનોનમાં છે. તેમના ગ્રૂપમાં 100 સભ્યો છે અને દરેક સભ્યનું એક આગવું વ્યક્તિત્વ છે.

તેઓ ગ્રૂપમાં જોડાવવા માટે અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરે છે અને કોઈ પણ વંશ, જાતિ, ધર્મવાળી વ્યક્તિ તેમાં સામેલ થઈ શકે છે.

આ સભ્યો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જુઓ આ અહેવાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા