એ મહિલા જેના પર પોતાના જ બાળકને મારવાનો આપોર હતો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

એ મહિલા જેમની પર પોતાના જ બાળકની હત્યાનો આરોપ હતો

માનવ અધિકાર ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ માગણી કરી છે કે અલ સાલ્વાડોરમાં ગર્ભપાત પરના સંપૂર્ણ પ્રતિબંધને દૂર કરવાની માગ કરી છે.

આ દેશમાં મહિલાને અકસ્માત, બળાત્કાર કે પછી જીવનું જોખમ હોય તેવા કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી નથી.

આ પ્રતિબંધે ટીડોરા જેવી મહિલાઓને ગુનેગાર બનાવી દીધી છે, જુઓ એ મહિલાની કહાણી જેમની પર પોતાના જ બાળકની હત્યાનો આરોપ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા