ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનું ભારતનું મિશન દુનિયા માટે કેટલું મહત્ત્વપૂર્ણ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનું ભારતનું મિશન દુનિયા માટે કેટલું મહત્ત્વપૂર્ણ?

ભારતના ચંદ્ર મિશન માટે નવી તારીખ આવી ગઈ છે. ચંદ્રયાન -2 હવે સોમવાર એટલે કે 22 જુલાઈના દિવસે લૉન્ચ થશે.

પરંતુ એક વખત તે ત્યાં પહોંચી જાય પછી શું થશે અને તે વિશ્વ માટે કેટલું મહત્ત્વપૂર્ણ રહેશે? જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો