અહીં બાળકોને નામને બદલે ગીતથી બોલાવાય છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ભારતનું એ ગામ જ્યાં બાળકોને નામને બદલે ગીતથી બોલાવાય છે

ઉત્તર-પૂર્વ ભારતના મેઘાલય રાજ્યના આ ગામમાં બાળકોને તેમની માતાઓ નામથી બોલાવતી નથી.

માતાઓ પોતાનાં બાળકોને ગીત ગાઈને બોલાવે છે અને બાળકો માટેનાં ગીતો જાતે લખીને સંગીત આપે છે.

અહીં પિતાને ગીત ગાઈને બાળકને બોલાવવાનો અધિકાર છે પણ ગીત લખવાનો અધિકાર નથી.

જુઓ બીબીસીનો આ વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો