એ પુરુષ, જે પહેરે છે મહિલાઓનાં કપડાં
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સાડી પહેરીને ઑફિસ જાય છે આ પુરુષ અને કહે છે કે કપડાંનું કોઈ જેન્ડર નથી

21 વર્ષીય અર્પિલ ભલ્લા પુરુષ અને સ્ત્રી બન્નેનાં કપડાં પહેરે છે. તેઓ સાડી પણ પહેરે છે, હેરમ પૅન્ટ પણ પહેરે છે અને ક્રૉપ્ડ ટૉપ પણ પહેરે છે.

તેઓ આવા કપડાં પહેરીને ઑફિસ પણ જાય છે અને બજારમાં પણ જાય છે.

અર્પિત કહે છે કે કપડાંનું કોઈ જેન્ડર હોતું નથી. આપણે બીજાનાં કપડાં અને બીજાના લુક્સ મામલે વધારે સંવેદનશીલ થવાની જરૂર છે. સાંભળો અર્પિતની કહાણી, તેમના જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા