કારગિલ યુદ્ધના સાક્ષીઓની કહાણી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કારગિલ : એ વ્યક્તિ જેમણે સૌથી પહેલાં ઘૂસણખોરોને જોયા હતા

કારગીલ યુદ્ધને બે દાયકા થઈ ચૂક્યા છે એ વેળાએ બીબીસી ગુજરાતી પોતાનું ખાસ કવરેજ લઈને આવ્યું છે. જેમાં આજે વાત એવા નાગરિકની જેની આ યુદ્ધમાં પરોક્ષ ભૂમિકા રહી છે.

કારગીલના ગારકૌન ગામનો એક ગોવાળિયો જેણે સૌથી પહેલા ઘૂસણખોરોની જાણ ભારતીય સેનાને કરી હતી અને તેની આસપાસના ગામોના લોકોએ પણ આ યુદ્ધમાં સેનાની મદદ કરી હતી.

બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાએ આ ગારકૌન ગામની મુલાકાત લીધી અને જાણ્યું કે આ લોકો કારગીલની લડાઈને કઈ રીતે વાગોળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો