આંખ વગર ઘોડેસવારી કરતાં મહિલા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આંખો વિના પણ શાનદાર રીતે ઘોડેસવારી કરે છે આ મહિલા

ઘોડેસવારી કરવું એ સહેલું કામ નથી અને એ પણ જો તમારી આંખો સામે માત્ર અને માત્ર અંધકાર હોય.

નિકોલા નાઇલોર જોઈ નથી શકતાં છે, અને છતાં તેઓ શાનદાર ઘોડેસવારી કરી જાણે છે.

બીબીસીએ તેમની સાથે મુલાકાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ આંખો વગર આ કામ કેવી રીતે આ કરી શકે છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા