બિલાડીનાં આ બચ્ચાંને બચાવવા કેમ જરૂરી છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ છે લુપ્ત થઈ રહેલી જંગલી બિલાડીનું બચ્ચું જેનો તાજેતરમાં જન્મ થયો

જંગલી બિલાડીઓની પ્રજાતિઓ હવે લુપ્ત થવાને આરે છે ત્યારે હવે તેમને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

આ પ્રયાસ અંતર્ગત સ્કૉટલૅન્ડમાં જંગલી બિલાડીનાં કેટલાંક બચ્ચાંએ જન્મ લીધો છે.

આ જંગલી બિલાડીઓનો આકાર પાળતૂ બિલાડીઓ કરતાં બે ગણો વધારે હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો