યમનની બાળકીનો કૅન્સરથી નવી આંખ મેળવવા સુધીનો સંઘર્ષ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

યમનની બાળકીનો કૅન્સરથી નવી આંખ મેળવવા સુધીનો સંઘર્ષ

યમનમાં યુદ્ધના કારણે આંખના કૅન્સરનો શિકાર બનેલી યુસરાની આંખો સાવ ખરાબ થઈ ગઈ હતી.

જોકે, માનવાધિકાર સંસ્થાઓની પહેલને પગલે યુસરાને જોર્ડન સારવાર અર્થે લઈ જવાયાં.

દાતાઓની આર્થિક મદદ મળી અને આખરે યુસરાની આંખનું સફળ ઓપરેશન થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા