બંધ થઈ જશે ડ્રેગનનો ટાપુ?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડ્રૅગનના આ ટાપુ પર હવે માણસ પગ નહીં મૂકી શકે?

ઇન્ડોનેશિયાનો એક ટાપુ છે કૉમોડો. અહીં ખાસ પ્રકારના ડ્રૅગન મળી આવે છે.

આ ડ્રૅગનને જોવા માટે પ્રવાસીઓ અહીં આવી શકે છે. દાવો કરાય છે કે પ્રવાસન વધે એ માટે અહીંના તંત્ર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે.

પરંતુ હવે ત્યાંની સ્થાનિક સરકાર આ ટાપુને બંધ કરવાની તૈયારી કરી રહી છે. વધુ જાણવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો