છેલ્લા 50 વર્ષથી જંગલોનું રક્ષણ કરતી વ્યક્તિ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

મળો પાંચ દાયકામાં એક કરોડ છોડ રોપનાર 'જંગલદાદા'ને

તેલંગાણામાં રમૈયા નામની એક વ્યક્તિએ જીવનભર જંગલોને બચાવવા અને વૃક્ષોનું જતન કરવાનું કામ કર્યું.

રમૈયાએ કરેલા ભગીરથ કાર્યો માટે તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે અને તેમના વિશેના એક પાઠનો સમાવેશ સરકારે શાળાના પાઠ્ય પુસ્તકમાં કર્યો છે. તેમણે અત્યાર સુધી 1 કરોડ જેટલાં છોડ રોપ્યા છે અને તેઓનું લક્ષ્ય 5 કરોડ છોડ રોપવાનું છે.

જેથી બાળકો પર્યાવરણનું રક્ષણ કરવા તેમના જીવનમાંથી પ્રેરણા મેળવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા