કારગિલ બાદ પણ ચાલુ હતી સૈન્ય કાર્યવાહી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

કારગિલ : યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ ચાલુ હતી સૈન્ય કાર્યવાહી

કારગિલ યુદ્ધના બે દાયકા વેળાએ બીબીસી ગુજરાતી ખાસ કવરેજ લઈને આવ્યું છે.

26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધના અંતની ઘોષણા કરવામાં આવી હતી. ભારતે વિજયની ઘોષણા કરી તો પાકિસ્તાન તેને એક પ્રતિબદ્ધતાની ખામી ગણાવે છે.

આ યુદ્ધને લઈને અલગ અલગ પાસાં પર આર્ટિકલ લખાયેલા છે. જેમાં એક પાસું એવું છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

બીબીસીને જાણવા મળ્યું કે ભારતીય સેનાએ જુલાઈની ઘોષણા પછી પણ કારગિલને લગતું ઑપરેશન યથાવત રાખ્યું હતું.

જુઓ બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ અને દલજીત અમીનો આ કારગિલને લગતો વિશેષ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો