હવાઈ માર્ગે ‘ઇંગ્લિશ ચેનલ’ને પાર કરવાના 110 વર્ષ પૂર્ણ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બીબીસી આર્કાઇવ : હવાઈમાર્ગે ઇંગ્લિશ ચેનલને પાર કરવાનાં 110 વર્ષ પૂર્ણ

બ્રિટન અને ફ્રાન્સને અલગ પાડતી જળ સીમાનો ભાગ જેને ઇંગ્લિશ ચેનલ તરીકે ઓળખવામાં આવે છે, એ ચેનલને પાર કરવામાં અનેક લોકો વર્ષોથી એક સાહસિક અનુભવ માને છે.

તેને સર કરવામાં બોટ્સ, કાર, હૉટ ઍર બલુન, પ્લેન્સ અને જેટ પૅકનો ઉપયોગ થતો આવ્યો છે.

આ ચેનલને હવાઈ માર્ગે પાર કરવાના પ્રયાસ કર્યાને આ વર્ષે 110 વર્ષ પૂરા થાય છે ત્યારે જુઓ તેના પર બીબીસી આર્કાઇવમાંથી આ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો