‘તેઓ મારી દસ વર્ષની દીકરીને ખરીદવા માગતા હતા’
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શરણાર્થી સંકટ : ‘તેઓ મારી દસ વર્ષની દીકરીને ખરીદવા માગતા હતા’

મેક્સિકોથી અમેરિકા જઈ રહેલા શરણાર્થીઓ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે શરણાર્થી અંગેના કાયદામાં ફેરફાર કર્યા બાદ હવે લોકોની મુશ્કેલી વધી છે.

મેક્સિકોથી આવી રહેલા શરણાર્થીઓને ફરીથી મેક્સિકો મોકલી દેવામાં આવે છે અને તેમને આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી તેમણે રાહ જોવી પડશે.

જેના કારણે શરણાર્થીઓ કેવી કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે અંગેનો અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો