'જે પાક પોતાની જનતાને સંભાળી શકતું નથી, તે કાશ્મીર કેવી રીતે સંભાળશે'
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

'પાકિસ્તાન પોતાની જનતાને સંભાળી શકતું નથી, તો કાશ્મીર કેવી રીતે સંભાળશે?'

ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તેને 72 વર્ષ થઈ ગયા છે. આ વર્ષે ભારત પોતાના 73મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે.

સ્વતંત્રતા દિવસના થોડા દિવસ પહેલા જ ભારત સરકારે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને હટાવી દીધી છે.

તે મામલે ભારત અને પાકિસ્તાનમાં ક્યાંક વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ શું વિચારે છે? જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો