ઍટલાન્ટિક પાર કરી કેમ ન્યૂયૉર્ક જઈ રહ્યાં છે 16 વર્ષીય ગ્રેટા?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ક્લાઇમેટ ચેન્જ: 16 વર્ષીય ગ્રેટા વિમાનને બદલે ઍટલાન્ટિક પાર કરી ન્યૂયૉર્ક જશે

ક્લાઇમેટ ચેન્જને લઈને ચળવળકાર ગ્રેટા ટૂનબર્ગે બોટની મદદથી ઍટલાન્ટિક પાર કરી સંયુક્ત રાષ્ટ્રની અમેરિકાના ન્યૂ યોર્કમા યોજાનારી સમિટમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.

16 વર્ષીય ગ્રેટાએ હવાઈમાર્ગ એટલા માટે પસંદ નથી કર્યો કારણ કે તેઓ પર્યાવરણને નુકસાન કરતા પરિબળનો ઉપયોગ ઘટાડવા માગે છે.

તેમની આ મુસાફરી પૂર્ણ થતાં બે સપ્તાહ લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો